*ધો.૧૦ અને ૧૨ ના પરિણામ પછી કઈ વેબ સાઈટ પર ફોર્મ ભરવું*

 ✍️ *ધો.૧૦ અને ૧૨ ના પરિણામ પછી કઈ વેબ સાઈટ પર ફોર્મ ભરવું* ✍️


.......ધો.૧૦ અને ૧૨ ના પરિણામ પછી વિવિધ કોલેજ, યુનિવર્સિટી અને તેના કોર્ષ માટે આપણે દોડધામ શરૂ કરી દઈએ છીએ પણ એ જાણવું જરૂરી છે કે આપણે જે કોર્ષ/કોલેજ માં પ્રવેશ મેળવવા માંગીએ છીએ એ માટે કઈ વેબ સાઇટ પર ફોર્મ ભરવું પડે..


*૧*) આર્ટ્સ, કોમર્સ, સાયન્સના BBA, BCA BSC, BA, BCOM, MSc, Mcom, MA, PhD ના કોર્ષ માટે 

 *વેબ સાઈટ* : https://gcas.gujgov.edu.in/


*૨*) ધો.૧૨ સાયન્સ પછી ડીગ્રી તથા PG ના કોર્ષ BE/ BTech, Pharmacy, MBA, MCA, B.des, B. Arc, B. Plan, D to D માટેની *વેબ સાઈટ*: acpc.gujarat.gov.

in અથવા gujacpc.nic.in 


*૩*) ડિપ્લોમા એન્જિનિયરિંગ ના કોર્ષ માટે *વેબ સાઈટ :* acpdc.gujarat.gov.in અથવા gujdiploma.admission.nic.in


*૪*) Agriculture University માં ડીગ્રી કોર્ષ માટે *વેબ સાઈટ* : gsauca.in


 *૫* ) Agriculture University માં ડિપ્લોમા ના કોર્ષ માટે *વેબ સાઈટ* : gsauca.in અથવા poly.gsauca.in


*૬*) ધો.૧૨ કોમર્સ પછી CA ના કોર્ષ માટે વેબ સાઈટ : icai.org


૭) ધો.૧૨ કોમર્સ પછી CS ના કોર્ષ માટે વેબ સાઈટ : icsi.in


૮) ધો.૧૨ કોમર્સ પછી CMA ના કોર્ષ માટે વેબ સાઈટ : icmai.in


*૯*) ધો.૧૨ કોમર્સ માટે Common Law Admission Test (CLAT) ના કોર્ષ માટે વેબ સાઈટ : consortiumofnlus.ac.in 


*૧૦*) National Forensic Science University (NFSU) ના કોર્ષ માટે ની વેબ સાઈટ : NFSU.ac.in/admission 

✍️✍️✍️✍️✍️✍️✍️✍️

પુનમભાઈ અમદાવાદ

Comments

Popular posts from this blog

M.ed sem 3 mertirial...