ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વ અને શૈક્ષણિક સિદ્ધિ ( પૂર્વે થયેલાં સંશોધનના સારાંશ ) પ્રયોજક પ્રભુદાસ એચ. આગિયા બી.કોમ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ૨૦૧૩ એમ.કોમ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ૨૦૧૫ બી.એડ્. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ૨૦૧૮ માસ્ટર ઓફ એજ્યુકેશન ની ઉપાધિ માટેના નિયમો અન્વયે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાં રજૂ કરવામાં આવનાર સંશોધન સારાંશ શિક્ષણ અનુસ્નાતક કેન્દ્ર, આર.જી.ટીચર્સ કૉલેજ, પોરબંદર માર્ચ - ૨૦૧૯ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વ અને શૈક્ષણિક સિદ્ધિ [ પૂર્વે થયેલાં સંશોધનોના સારાંશ ] માર્ગદર્શક પ્રયોજક દર્શિની આર. ભોજાણી પ્રભુદાસ એચ. આગિયા ( એમ.એ. , એમ.એડ્. ) ( એમ.કોમ. , બી.એડ્. ) શિક્ષણ અનુસ્નાતક કેન્દ્ર આર.જી.ટીચર્સ કૉલેજ, પોરબંદર (સારાંશ - ૧) ...